Close

સ્વામિનારાયણ વેજિટેરિયન ડાયેટ-એન માં ક્યા પ્રકારનાં ખોરાકનો સમાવેશ થતો નથી ?

પ્રશ્નોસ્વામિનારાયણ વેજિટેરિયન ડાયેટ-એન માં ક્યા પ્રકારનાં ખોરાકનો સમાવેશ થતો નથી ?
Lalit Kachhadiya (admin) Staff asked 2 years ago

સ્વામિનારાયણ વેજિટેરિયન ડાયેટ-એન માં કોઈપણ પ્રકારનાં માંસાહારી ખોરાક જેમ કે મિટ, ચિકન, માછલી, ઈંડા વગેરે તેમજ તામસી ખોરાક જેમ કે ડુંગળી, લસણ વગેરે ખોરાક નો સમાવેશ થતો નથી.